OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે . જેમાં 1.5K રિઝોલ્યુશન સાથે 165Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળી શકે છે અને જેની બેટરી 7,500mAh બેટરીની સાથે 100W ચાર્જિંગ અને 6.32 ઇંચ ડિસ્પ્લે મળશે .
આ ઓફરનો લાભ 15 ફેબ્રુઆરી સુધી લઈ શકશે.
ખરીદદારો OnePlus Pad 3, OnePlus Pad Go 2 અને OnePlus Pad Go પર ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે, જે આ સમયગાળા દરમિયાન ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
OnePlus 13 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ સમયે રૂ. 69,999 માં મળતો હતો. જોકે, આ ફ્લેગશિપ ડિવાઇસ હવે ફ્લિપકાર્ટ પર રૂ. 8,114 ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. આમ, ફોન હાલમાં રૂ. 61,885 માં લિસ્ટ કરાયો છે.
ભારતમાં OnePlus 13R જાન્યુઆરી 2025માં લોન્ચ કરવામાં આવો હતો અને તે સમયે તેની શરૂઆતી કિંમત રૂ. 42,999 હતી. Flipkart પર, આ સ્માર્ટફોન હાલમાં રૂ. 37,990 માં ઉપલબ્ધ છે.
આ સેલમાં લેપટોપ, મોબાઇલ, ઘરેલું ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75% સુધીની છૂટ છે. SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, વેરેબલ, કેમેરા અને તેની એસેસરીઝ, રેફ્રિજરેટર્સ, સ્માર્ટ ટીવી વગેરે સહિતની અનેક આઇટમ્સ પર સેલ જાહેર કર્યું છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 16 જાન્યુઆરીના રોજ લાઇવ થશે. આ સેલમાં સ્માર્ટફોન સહિત વિવિધ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ મળવાની શક્યતા છે. એમેઝોને સ્માર્ટફોન અને તેની એસેસરીઝ પર 65% સુધીની છૂટની જાહેરાત કરી છે
OnePlus Turbo 6 Snapdragon 8s Gen 4 SoC દ્વારા સંચાલિત છે, જ્યારે OnePlus Turbo 6V Snapdragon 7s Gen 4 ચિપસેટ પર ચાલે છે. તે 9,000mAh બેટરીથી દ્વારા સમર્થિત છે. તેઓ 16GB સુધીની RAM અને 512GB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે. બંને ફોનમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ છે.
OnePlusના નવા ટર્બો સિરીઝના સ્માર્ટફોન "1.5K" રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચ ડિસ્પ્લે સાથે આવશે. OnePlus Turboના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં સ્નેપડ્રેગન 7s Gen 4 SoC આવી શકે છે,