8,000mAh Silicon Carbon બેટરી સાથે લોન્ચ Poco M8 Power
ભારતમાં Poco કંપનીએ પોતાનો નવો Poco M8 Power સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ ફોનમાં 6.9 ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે , Snapdragon 4 Gen 4 પ્રોસેસર , 50MP AI ડયુઅલ કેમેરા અને Android 16 આધારિત Xiaomi Hyper OS 3 આવે છે . માર્કેટમાં આ ફોનની શરૂઆતની કિંમત રૂપિયા 25,000 રાખવામાં આવી છે. Poco M8 Powerની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAh Silicon Carbonની બેટરી છે જે લાબું બેકઅપ આપે છે .