Coloros

Coloros - ख़बरें

  • ઓપ્પો ચીનમાં 25 ડિસેમ્બરે Oppo Pad Air 5 ટેબ્લેટ લોન્ચ કરશે.
    Oppo Pad Air 5 માં 2.8K રિઝોલ્યુશન ડિસ્પ્લે આવશે અને તે ColorOS પર ચાલશે. તે 10,050mAh બેટરીથી સજ્જ છે. Wi-Fi આવૃત્તિ 8GB રેમ અને 128GB સ્ટોરેજ, 8GB રેમ અને 256GB સ્ટોરેજ તેમજ 12GBરેમ અને 256GB સ્ટોરેજ સાથે મળશે.
  • OnePlus Ace 6 Turbo, Snapdragon 8s Gen 4 સાથે લોન્ચ થઈ શકે છે
    OnePlusનો Snapdragon 8 Gen 5 ચિપ દ્વારા સંચાલિત OnePlus 15R, 17 ડિસેમ્બરે વૈશ્વિક સ્તરે લોન્ચ થશે. બ્રાન્ડ આગામી મહિનાઓમાં બીજો Snapdragon 8 સિરીઝ સંચાલિત T સિરીઝ ફોન લોન્ચ કરી શકે છે. આવનારા ફોનની માહિતી અગાઉ જ લીક થઈ ગઈ છે અને તે પ્રમાણે આ સ્માર્ટફોન ચીનમાં OnePlus Ace 6 Turbo તરીકે ડેબ્યૂ કરી શકે છે
  • Oppo A6x ના સ્પેસિફિકેશન્સ લોન્ચ અગાઉ જ સામે આવ્યા છે.
    Oppo A6x ના લોંચ પહેલા જ સ્પેસિફિકેશન્સ લીક થયા છે. મળતી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોન ડાયમેન્સિટી 6500 ચિપસેટ દ્વારા સંચાલિત થઈ શકે છે. તેની સાઈઝ 8.58mm અને 212 ગ્રામ સુધી વજન ધરાવે છે.
  • મિડ રેન્જમાં આવતો આ સ્માર્ટફોન અન્ય બજારમાં OnePlus 15R તરીકે લોન્ચ થશે
    OnePlus Ace 6T એ Qualcomm ની નવી Snapdragon 8 Gen 5 ચિપ સાથે લોન્ચ થનારો પહેલો ફોન બની રહેશે. હજુ સુધી આ ચિપ અંગેની વધુ માહિતી બહાર આવી નથી.
  • OnePlus Ace 6T નવેમ્બરના અંતમાં ચીનમાં લોન્ચ કરાશે
    OnePlus Ace 6T સ્માર્ટફોન OnePlus 6T ના વારસાને આગળ ધપાવશે તેવું કહેવાય છે, જેનો અર્થ એ થાય કે તેમાં ઉચ્ચ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, અવ્વલ પ્રદર્શન, અલ્ટ્રા-ફાસ્ટ ફિંગરપ્રિન્ટ અનલોકિંગ અને સ્ટાઇલિશ ડિઝાઇન મળશે.
  • ઓપ્પો રેનો 15 સિરીઝ ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારત લોન્ચ કરાશે
    Oppo Reno 15 સિરીઝમાં Oppo Reno 15 અને Reno 15 Pro લોન્ચ કરાશે. તેનું ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ ફેબ્રુઆરી 2026 દરમ્યાન થઈ શકે છે. જે તેના ચીનમાં રજૂ કરાયેલા ફોન કરતા થોડું અલગ હોવાની શક્યતા છે.
  • OnePlus એ સોમવારે જ ચીનમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન, OnePlus 15 લોન્ચ કર્યો
    OnePlus 15, Qualcomm ના ઓક્ટા-કોર 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં, 7,300mAh બેટરી છે અને 120W સુપર ફ્લેશ ચાર્જ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જને સપોર્ટ કરે છે.
  • Oppo કંપનીએ તાજેતરમાં જ તેના Oppo A6 5Gને ચીનમાં લોન્ચ કર્યો છે
    Oppo A6 5G ફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ, 12GB રેમ અને 256GB સ્ટોરેજ તેમજ 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે પણ મળશે
  • Oppo Find X9, Find X9 Proના ફિચર્સ અંગેની માહિતી
    Oppo Find X9 લાઇનઅપ Android 16 પર આધારિત ColorOS 16 સાથે આવશે, જેમાં Apple ડિવાઈઝ પર મળતા કેટલાક ફીચર માટે નેટિવ સપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં MediaTek Dimensity 9500 SoC આપવામાં આવે અને તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોય તેવી ધારણા છે.
  • Oppo K13 Turbo હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15.0. 2. પર ચાલશે
    Oppo K13 Turboમાં મીડિયાટેક ડાયમેનસિટી 8450 પ્રોસેસર તેમજ તેના પ્રો વર્ઝન Oppo K13 Turbo pro માં સ્નેપડ્રેગન 8s જેન 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 12GB રેમ અને 256GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજને સ્પોર્ટ કરે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15.0. 2. પર ચાલશે.
  • અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા
    Oppo Reno 14FS 5G સ્માર્ટફોનમાં અહેવાલ પ્રમાણે સ્નેપડ્રેગન 6 જેન 4 ચિપસેટ આપવામાં આવી છે અને તે એન્ડ્રોઇડ 15 આધારિત colorOS 15.0.2 પર ચાલશે. આ સ્માર્ટ ફોનને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP69 જેવું દમદાર રેટિંગ પણ મળ્યું છે
  • OnePlus 13ના આગામી મોડલના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો OnePlus 13
    OnePlusનો નવો હેન્ડસેટ OnePlus 13T ચીનના માર્કેટમાં લૉન્ચ થયો છે. હેન્ડસેટને OnePlus 13 શ્રેણીના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો. OnePlus 13T ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે. સાથે જ ફોનમાં એક નવી સુવિધા પણ આપવામાં આવી છે.
  • ઓપ્પો F29 પ્રો 5G ભારતમાં આવ્યો! જાણો કિંમત અને ખાસિયતો
    ઓપ્પો F29 પ્રો 5G અને ઓપ્પો F29 5G ભારતમાં લોન્ચ થયા છે. ઓપ્પો F29 પ્રો 5G મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી SoC પર આધારિત છે, જ્યારે ઓપ્પો F29 5G સ્નેપડ્રેગન 6 Gen 1 SoC સાથે આવે છે. બંને ફોન 50MP પ્રાઈમરી કેમેરા અને 16MP સેલ્ફી કેમેરા સાથે સજ્જ છે. ઓપ્પો F29 પ્રો 5G 80W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ કરે છે, જ્યારે ઓપ્પો F29 5G માં 45W ચાર્જિંગ આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ 15-આધારિત ColorOS 15.0 સાથે બંને ફોન પ્રીમિયમ ડિઝાઇન અને મજબૂત બોડી સાથે આવે છે.
  • ઓપ્પો ફાઈન્ડ N5 ફોલ્ડેબલ ફોન 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે!
    ઓપ્પો ફાઈન્ડ N5 20 ફેબ્રુઆરીએ ગ્લોબલી લોન્ચ થવાનો છે. આ ફોલ્ડેબલ ફોન સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ સાથે આવશે, જેમાં 16GB RAM અને 512GB સ્ટોરેજ મળશે. ફાઈન્ડ N5માં 5,600mAhની મોટી બેટરી હશે, જે 80W વાયરડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. ડિવાઈસમાં 3D-પ્રિંટેડ ટાઇટેનિયમ એલોય હિંજ આપવામાં આવશે, જે તેને વધુ મજબૂત અને હલકું બનાવશે. ફાઈન્ડ N5માં ટ્રિપલ-કેમેરા સેટઅપ હશે, જેમાં 50MP પ્રાઇમરી, 50MP ટેલીફોટો અને 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર મળશે. એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15 સાથે, આ ફોનમાં ઓછી સ્ક્રીન ક્રીઝ અને ઉચ્ચ પ્રદર્શન માટે ખાસ ધ્યાન અપાયું છે. ઓપ્પો ફાઈન્ડ N5 જેડ વ્હાઈટ, સાટીન બ્લેક અને ટ્વાઇલાઈટ પર્પલ કલરમાં આવશે, જેમાં ટ્વાઇલાઈટ પર્પલ માત્ર ચીન માટે લિમિટેડ હોઈ શકે.
  • ઓપ્પો રેનો 13 5G સિરીઝ ભારતમાં લોન્ચ
    ઓપ્પોએ ભારતમાં રેનો 13 5G અને રેનો 13 પ્રો 5G લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8350 ચિપસેટ છે અને ColorOS 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. રેનો 13 પ્રોમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જ્યારે વેનીલા મોડલમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. બંનેમાં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મજબૂત બેટરી છે. રેનો 13 5G સિરીઝ 11 જાન્યુઆરીથી Flipkart અને ઓપ્પોના ઑનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. આ શ્રેણી અદ્યતન ફીચર્સ સાથે પ્રીમિયમ ડિઝાઇન પ્રદાન કરે છે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »